Турецко-Гуджарати: Частые вопросы
Частые вопросы
- Bu nedir?આ શું છે?
- Ne kadar?એની કિંમત કેટલી છે?
- Uzak mı?એ દૂર છે?
- Girebilir miyim?હું અંદર આવી શકું?
- Ne oldu?શું થયું?
- Neden olmasın?કેમ નહીં?
- Emin misin?તમને ખાતરી છે?
- Ne istiyorsun?તમને શું જોઈએ છે?
- Kaç tane?કેટલા?
- Hangisi?કયું?
- Açık mı?એ ખુલ્લું છે?
- Bu var mı sizde?તમારી પાસે આ છે?
- Deneyebilir miyim?હું એનો પ્રયાસ કરી શકું?