Немецко-Гуджарати: Дома
Дома
- Willkommen zu Hauseઘરે સ્વાગત છે
- Fühl dich wie zu Hauseતમારું ઘર ગણો
- Das Abendessen ist fertigરાતનું ભોજન તૈયાર છે
- Ich bin zu Hauseહું ઘરે આવી ગયો છું
- Wo bist duતમે ક્યાં છો
- Mach die Tür zuદરવાજો બંધ કરો
- Mach das Fenster aufબારી ખોલો
- Mach das Licht anલાઇટ ચાલુ કરો
- Mach das Licht ausલાઇટ બંધ કરો
- Die Tür ist abgeschlossenદરવાજો તાળું મારેલો છે
- Ich bin müdeહું થાકી ગયો છું
- Es ist kalt hier drinઅહીં ઠંડી છે
- Ich gehe ins Bettહું સૂવા જાઉં છું
- Weck mich aufમને જગાડો
- Ich bin gleich zurückહું તરત જ પાછો આવીશ
- Wohnen Sie hierતમે અહીં રહો છો
- Das ist mein Hausઆ મારું ઘર છે