Немецко-Гуджарати: Частые вопросы
Частые вопросы
- Was ist das?આ શું છે?
- Wie viel kostet es?એની કિંમત કેટલી છે?
- Ist es weit?એ દૂર છે?
- Darf ich hereinkommen?હું અંદર આવી શકું?
- Was ist passiert?શું થયું?
- Warum nicht?કેમ નહીં?
- Sind Sie sicher?તમને ખાતરી છે?
- Was wollen Sie?તમને શું જોઈએ છે?
- Wie viele?કેટલા?
- Welches?કયું?
- Ist es geöffnet?એ ખુલ્લું છે?
- Haben Sie das?તમારી પાસે આ છે?
- Kann ich es versuchen?હું એનો પ્રયાસ કરી શકું?